ETV Bharat / assembly-elections

અમે ક્વોન્ટીટિ નહી, ક્વોલીટિ પર ભાર આપ્યો છે: ડી જી વણઝારાનો પ્રજા વિજય પક્ષ 38 બેઠક પર ચૂંટણી લડશે - Praja Vijay Paksh Total Seat

પૂર્વ આઇપીએસ ડી. જી વણઝારા પ્રજા વિજય પક્ષની રચના કરી હતી. જેને અંતર્ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 182 વિધાનસભા બેઠક પરથી 38 વિધાનસભા બેઠક પર ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ 16 જેટલા પ્રચારકોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. (Praja Vijay Paksh Total Seat)

Gujarat Assembly Election 2022
D G Vanzara Praja Vijay Paksh
author img

By

Published : Nov 18, 2022, 9:31 PM IST

Updated : Nov 18, 2022, 10:58 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે ગુજરાતમાં ત્રિપાંખીઓ જંગ જામ્યો છે ત્યારે પૂર્વ આઇપીએસ ડી જી વણઝારા "પ્રજા વિજય પક્ષ"ની રચના કરી હતી જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 38 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે જેના ઉમેદવારો નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. (Praja Vijay Paksh Total Seat)

38 બેઠક પર ચૂંટણી લડશે પ્રજા વિજય પક્ષ

અમદાવાદ શહેર અને ગ્રામ્યની 10 બેઠક: પ્રજા વિજય પક્ષ ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક પરથી 38 બેઠક ચૂંટણી લડશે. જેમાંથી 10 અમદાવાદ શહેર અને ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડવામાં આવશે જેમાં સાણંદ બેઠક પરથી પગી ગણપતભાઈ, વટવા બેઠક પરથી પાંડે કાર્તિક, નિકોલ બેઠક પરથી પટેલ દિપક ભાઈ,ઠક્કરબાપાનગર બેઠક પરથી કેવડિયા અશોકભાઈ,અમરાઈવાડી બેઠક પરથી પરમાર વિજય ભાઈ,દરિયાપુર બેઠક પરથી પંચાલ મીરાબેન,દાણીલીમડા બેઠક પરથી પરમાર કસ્તુર ભાઈ, ધોળકા બેઠક પરથી જોગડીયા વિનોદભાઈ અને ધંધુકા બેઠક પરથી રાઠોડ ઇન્દ્રજીત સિંહ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

38 બેઠક પર લડશે: પ્રજા વિજય પક્ષ (D G Vanzara Praja Vijay Paksh) દ્વારા આ વર્ષની વિધાનસભાની ચૂંટણી પર 38 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ઉમેદવારો એ પણ પોતાના ફોર્મ પણ ભરી દેવામાં આવ્યા છે. તેમાં અબડાસા વિધાનસભા બેઠક પરથી કરસનજી જાડેજા,માંડવી બેઠક પરથી વરસંગ રબારી, ભુજ બેઠક પરથી મેહુલ રાઠોડ, વાવ બેઠક પરથી અજયભાઈ રાજપુત, થરાદ બેઠક પરથી ચારમતા ભરતકુમાર, ધાનેરા બેઠક પરથી નરપ્રતાપસિંહ રાજપુત, પાલનપુર બેઠક પરથી રવિન્દ્ર ત્રિવેદી, ડીસા બેઠક પરથી નિતીન સોની,દિયોદર બેઠક પરથી પઢાર નયનસિંહ, કાંકરેજ બેઠક પરથી પ્રજાપતિ શનિ, ઊંઝા બેઠક પરથી રાઠોડ શૈલેષ, ઈડર બેઠક પરથી પરમાર મુકેશ, ભિલોડા બેઠક પરથી અસારી વિનોદ, બાયડ બેઠક પરથી ચૌહાણ લોકેન્દ્રસિંહ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ધારી બેઠક પરથી વાળા નવરાજસિંહને ટિકિટ મળી: આ ઉપરાંત બોટાદ બેઠક પરથી ધધાલ અમીરાજ સિંહ, મોરવા હડફ પરથી મચ્રર ચંદ્રકાંતભાઈ, ગોધરાથી રાઠોડ નરવાજ સિંહ, કાલોલ થી ઠાકોર રમેન્દ્રસિંહ હાલોલ થી રાઠવા સવજીભાઈ દેવગઢ બારીયા થી ચૌહાણ સંમતસિંહ અંકલેશ્વર થી રજાવત જીતેન્દ્રસિંહ, વલસાડ થી આચાર્ય મહેશભાઈ,કપડવંજથી પરમાર રાહુલ,લુણાવાડાથી નાત પાર્વતીબેન,છોટા ઉદેપુરથી રાઠવા દેવલભાઈ,જેતપુર( છોટાઉદેપુર) રાઠવા જ્યંતભાઈ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

સ્ટાર પ્રચારકો તરીકે જોડાશે ડી જી વણઝારા: પ્રજા વિજય પક્ષ રાષ્ટ્રીય સંયોજક ડી.જી વણઝારા સ્ટાર પ્રચારક તરીકે જોડાશે.જેમાં અન્ય 15 જેટલા નામ પણ પ્રચારક તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં રાજ શેખાવતને અમદાવાદ, ગોહિલ ભાવનસિંહને ભરૂચ,અશ્વિન કાંકડ અમદાવાદ, કાર્તિક પ્રજાવતી દાહોદ,અજયસિંહ રાજપૂત અમદાવાદ, યશરાજસિંહ ગોહિલ અમદાવાદ, કુંદન રાજગોર ભુજ, મુર્ગેશ પટેલ અમદાવાદ, બાબુલાલ સુથાર અમદાવાદ, નગીન ભાઈ રાઠવા છોટાઉદેપુર, અમૃતભાઈ ઠકકર ગાંધીનગર, ડી જી વણઝારા ગાંધીનગર, દશરથસિંહ ચાવડા ગાંધીનગર,અભજી રાજપૂત થરાદ અને ઉદયસિંહ પાલનપુર ખાતે સ્ટાર પ્રચાર તરીકે નિમણૂક કરવામાં આવ્યું છે.

Last Updated : Nov 18, 2022, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.