ETV Bharat / assembly-elections

આદિવાસી નેતા છોટુ વસાવાનો કિલ્લો ધ્વસ્ત; ભાજપ સામે કારમો પરાજય - ઝઘડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર છોટુ વસાવા આગળ

આદિવાસી નેતા છોટુ વસાવાનો કિલ્લો ધ્વસ્ત થઇ ગયો છે. છોટુભાઈ વસાવાનો ભાજપ સામે કારમો પરાજય(chhotu vasava adivasi leader lose jhagadia seat) થયો છે. ભાજપના રિતેશ વસાવાનો અહીંયા વિજય થયો છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022)પૂર્ણ થઇ ચુકી છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક પર આ વખતે 77.65 ટકા મતદાન થયું છે. આમ તો આ બેઠક પર છોટુભાઈ વસાવાનો (chhotu vasava win lose)દબદબો જોવા મળે છે પરંતુ આ વખતે વસાવા પરિવારમાં વિખવાદ થયો હતો અને અંતે છોટુભાઈ વસાવાએ (chhotu vasava win lose)અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાનો દબદબો યથાવત રહેશે કે થશે પરિવર્તન?
gujarat-assembly-election-2022-counting-day-chhotubhai-vasava-win-lose-jhagadia-assembly-seat-result
author img

By

Published : Dec 6, 2022, 7:24 PM IST

Updated : Dec 8, 2022, 3:11 PM IST

અમદાવાદ: આદિવાસી નેતા છોટુ વસાવાનો કિલ્લો ધ્વસ્ત થઇ ગયો છે. છોટુભાઈ વસાવાનો ભાજપ સામે કારમો પરાજય(chhotu vasava adivasi leader lose jhagadia seat) થયો છે. ભાજપના રિતેશ વસાવાનો અહીંયા વિજય થયો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (gujarat assembly election 2022)પુરી થઇ ચુકી છે ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક (jhagadia assembly seat)પર આ વખતે ખરાખરીનો જંગ જામ્યો હતો ગુજરાત વિધાનસભામાં કુલ 182 વિધાનસભા બેઠક છે. ઝઘડિયા ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક (jhagadia assembly seat)પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.

ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાનો દબદબો યથાવત રહેશે કે થશે પરિવર્તન?
ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાનો દબદબો યથાવત રહેશે કે થશે પરિવર્તન?

મતદાનની સ્થિતિ: આ વખતે ઝઘડિયા વિધાનસભા ચૂંટણીમાં 77.65 ટકા મતદાન નોંધાયું છે. ગત વિધાનસભા ચૂંટણી એટલે કે 2017માં 80.3 ટકા મતદાન થયું હતું. ગત વિધાનસભા ચૂંટણી વખતે આ બેઠક (jhagadia assembly seat)પર બારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વાસવા (chhotu vasava win lose)જીત્યા હતા. જો કે ગત વખતે આ બેઠક પર(jhagadia assembly seat) બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાથી તેઓ સાથે મળીને લડ્યા હતા. 2017માં છોટુભાઈ વસાવાને (chhotu vasava win lose)1,13,854 મત મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર રાવજી વસાવાને 64,906 મત મળ્યા હતા. 2017માં આ બેઠક છોટુભાઈ વસાવાએ(chhotu vasava win lose) 48,948 જેટલા મતના માર્જીનથી જીત્યા હતા.

કાંટાની ટક્કર: દક્ષિણ ગુજરાતની ઝગડીયા વિધાનસભા બેઠક (jhagadia assembly seat)વર્ષોથી છોટુભાઈ વસાવાનો(chhotu vasava win lose) ગઢ રહ્યો છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ છોટુભાઈ વસાવાએ (chhotu vasava win lose)અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઝઘડિયા વિધાનસભા બેઠક પર ભાજપ અત્યાર સુધીમાં એક પણ વાર જીતવામાં સફળ નથી રહી. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેમના પિતાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું. 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા (chhotu vasava win lose)વચ્ચે જંગ જામશે. ભાજપે વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય રિતેશ વસાવાને ટિકિટ આપવામાં આવી હતી.કોંગ્રેસે ફતેસિંહ વસાવાને ટિકિટ આપી છે.

જ્ઞાતિ સમીકરણ: ઝઘડીયા બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 131341, સ્ત્રી મતદારો 127403, જ્યારે અન્યોની સંખ્યા 7 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 258751 છે. મોટા ભાગના મતદારો આ બેઠક પર આદિવાસી સમુદાયના છે. આદિવાસી નેતા છોટુભાઈ વસાવા (chhotu vasava win lose)આદિવાસી મતદારોના સહારે જ આ બેઠક પર 1990થી ધારાસભ્ય છે.

ચૂંટણી વખતે માહોલ: ઝઘડિયા વિધાનસભા ચૂંટણી આ વખતે ખુબ રસપ્રદ રહી હતી. વસાવા પરિવારનો(chhotu vasava win lose) વિખવાદ સામે આવતા આ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. છોટુભાઈ વસાવાને (chhotu vasava win lose)પુત્રએ બીટીપીના મેન્ડેડથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી ત્યારબાદ છોટુ વસાવા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ત્યારબાદ મહેશ વસાવાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. હાલ છોટુભાઈ વસાવા(chhotu vasava win lose) અપક્ષ ઉમેદવાર છે તે સિવાય આ બેઠક પરથી ભાજપ ક્યારેય ચૂંટણી જીતી નથી તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેત્રંગ ખાતે એક જંગી સભા યોજી હતી.

Last Updated : Dec 8, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.