ETV Bharat / assembly-elections

વઢવાણ વિધાનસભા બેઠકના મહિલા ઉમેદવાર અને લીંબડી બેઠક પર રીપીટ ટિકીટ જાહેર થતાં શું આપી પ્રતિક્રિયા જૂઓ - લીંબડી બેઠક પર રીપીટ ટિકીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી ( BJP Candidate First List ) બહાર પડી ગઇ છે. જેમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી ( Vadhvan Assembly Seat ) અને લીંબડી વિધાનસભા બેઠક ( Limbadi Assembly Seat )ના ઉમેદવારોના નામ સામે આવ્યાં છે. વઢવાણ પર મહિલા ઉમેદવારને ટિકીટ ફાળવાઇ છે તો લીંબડીમાં રીપીટ અપનાવવામાં આવ્યું છે.

વઢવાણ વિધાનસભા બેઠકના મહિલા ઉમેદવાર અને લીંબડી બેઠક પર રીપીટ ટિકીટ જાહેર થતાં શું આપી પ્રતિક્રિયા જૂઓ

author img

By

Published : Nov 10, 2022, 7:59 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

સુરેન્દ્રનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ( BJP Candidate First List ) જિલ્લાના ઉમેદવાર તરફ જોઇએ તો 62 વઢવાણ વિધાનસભા બેઠક ( Vadhvan Assembly Seat ) પર ભાજપે જીજ્ઞા પંડ્યાનું ઉમેદવાર તરીકે નામ કર્યું છે. મોડી રાત્રે દિલ્હીથી ટેલીફોનીક જાણ કરવામાં આવતાં તેમણે ફોર્મ ભરવાની તૈયારી કરી શરૂ કરી છે. તેઓ શિક્ષિત છે તેમજ શિક્ષિકા તરીકે હાલ ફરજ પણ બજાવે છે. વધુમાં ભાજપના મહિલા ઉમેદવાર જીજ્ઞા પંડ્યા પાલિકામાં સદસ્ય પણ છે. અગાઉ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂકયા છે. મહિલા ઉમેદવાર ( BJP Woman Candidate Jigna Pandya ) તરીકે ટિકીટ આપતા સમર્થકો અને સ્થાનિક હોદેદારોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

જનતાની સેવાનું વચન દોહરાવ્યું

લીંબડીમાં કોને મળી ટિકીટ લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપ ( BJP Candidate First List )દ્વારા ફરી ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણા ( Kiritsinh Rana ) રીપીટ રવામાં આવ્યાં છે. હાલના ધારાસભ્ય તેમજ વન અને પર્યાવરણપ્રધાન કિરીટસિંહ રાણાને ટિકીટ આપવામાં આવતા સ્થાનિક હોદેદારો અને આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. લીંબડી બેઠક ( Limbadi Assembly Seat )ના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હોદેદારો અને આગેવાનોએ મીઠું મોં કરાવી તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.