ETV Bharat / assembly-elections

કોંગ્રેસની તમામ વિધાનસભાની બેઠકની પર આ છે, જ્ઞાતિ સમીકરણનું ગણિત

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં કોંગ્રેસ 182 વિધાનસભા બેઠકો પરથી 179 બેઠકો પર ચૂંટણી લડવાની છે અને ત્રણ બેઠકો એનસીપીને ફાળવી છે. ત્યારે આવો જાણીએ કોંગ્રેસનું 179 વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ. caste equation in all Congress assembly seats

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022
author img

By

Published : Nov 18, 2022, 10:40 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી છે, ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના પણ 182 વિધાનસભા માટે ઉમેદવારો જારી કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ 182 વિધાનસભા બેઠકો પરથી 179 બેઠકો પર ચૂંટણી લડવાની છે અને ત્રણ બેઠકો એનસીપીને ફાળવી છે. ત્યારે આવો જાણીએ કોંગ્રેસનું 179 વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ. caste equation in all Congress assembly seats

વિધાનસભાનું જ્ઞાતિ સમીકરણ: કોંગ્રેસે 179 ઉમેદવારો માંથી 48 ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે 42 પાટીદારો 26 ક્ષત્રિય 8 બ્રાહ્મણ 6 મુસ્લિમ અને 2 જૈન 1 વૈષ્ણવ અને 1 વણિક ઉમેદવાર નો સમાવેશ થાય છે. ઓબીસી સમાજના 48 ઉમેદવારોમાં ઠાકોર, માલધારી, કોળી સહિતના સમુદાયના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા રાખ્યા છે .તો મુસ્લિમ અગ્રણીઓને 6સીટ ફાળવવામાં આવી છે તો બ્રહ્મ સમાજના આગેવાનોએ ને ભાગે 8 બેઠકો આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં એક અનાવિલ બ્રાહ્મણને પણ તક આપવામાં આવી છે.

ક્યા સમૂહને કેટલી ટિકિટ? ઓબીસી 48 , પાટીદાર 42 , ક્ષત્રિય 26, એસટી 27 , એસસી 13 , બ્રાહ્મણ 8, મુસ્લિમ 6, હિન્દી ભાષી 5 , જૈન 2 , વૈષ્ણવ 1 , વણિક 1 , ટોટલ=179. (Congress assembly seats) આ સિવાય 40 અનામત બેઠકો છે. જેમાં 27 આદિવાસી સમુદાય અને 13 દલિત સમુદાયની અનામત બેઠકો છે. જેની પર આદિવાસી અને દલિત ઉમેદવારને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે.

મહિલા ઉમેદવારો: કોંગ્રેસના મહિલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો, 119 ઉમેદવારો માંથી કુલ 14 મહિલા ઉમેદવારોને કોંગ્રેસે મેદાનના ઉતારી છે. જેમાંથી બે વર્તમાન મહિલા ધારાસભ્ય નો સમાવેશ થાય છે અમદાવાદમાં ગોધરા, મોરવા હડફ, સયાજીગંજ, માંજલપુર ,બારડોલી, મહુવા, પારડી, લીમડી ડેડીયાપાડા, કરંજ વાવ, અને ગરબાડા બેઠક મહિલાઓને આપવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.