ETV Bharat / snippets

ભારતીય રેલવેની મહત્વપૂર્ણ સૂચના વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ રીશેડ્યુલ થઈ, વેરાવલથી 4 કલાક મોડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 8:24 AM IST

વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ રીશેડ્યુલ થઈ, વેરાવલથી 4 કલાક મોડી
વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ રીશેડ્યુલ થઈ, વેરાવલથી 4 કલાક મોડી (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ભારતીય રેલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ અનુસાર વેરાવળથી તિરુવનંતપુરમ તરફ જવાવળી ટ્રેનનું રિપેરિંગ રેક થોડું મોડું ચાલવાને પરિણામે તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, તારીખ 11 જુલાઇ 2024ના રોજ વેરાવળથી તિરુવનંતપુરમ જવાવાળી એક્સપ્રેસ ટ્રેનનંબર. 16333 વેરાવળથી 4 કલાક અને 10 મિનિટ મોડી 11.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.