ETV Bharat / state

ભાવનગર બેઠક પર મતગણતરી શરૂ, બપોરના 1 કલાક સુધીમાં ગણતરી પૂર્ણ - lok sabha election results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024

ભાવનગર લોકસભા બેઠક પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજકિય પક્ષોના એજન્ટો પહેલેથી જ ત્યાં પહોચી ગયા છે. ETV BHARAT સાથે એજન્ટ સ્વરૂપે આવેલા ભાજપ પ્રમુખે ખાસ વાતચીત કરી હતી. જુઓ...,counting of votes on Bhavnagar Lok Sabha seat has started

ભાવનગર બેઠક પર મતગણતરી શરૂ
ભાવનગર બેઠક પર મતગણતરી શરૂ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 9:24 AM IST

Updated : Jun 5, 2024, 6:33 PM IST

ભાવનગર બેઠક પર મતગણતરીની તૈયારીઓ શરૂ (ETV Bharat Gujarat)

ભાવનગર: ભાવનગર લોકસભા બેઠક પર થયેલા મતદાન બાદ આજે 4 જૂનના રોજ વહેલી સવારથી જ મતગણતરીને લઈને સંપૂર્ણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાવનગર બેઠક પર 52 થી 56 ટકાની વચ્ચે મતદાન થયું છે, ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછા મતદાન વચ્ચે આજે વહેલી સવારે આઠ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થવાનો છે.

ભાવનગર બેઠક પર મતગણતરીની તૈયારીઓ શરૂ

મતદાન પ્રક્રિયાનો પ્રારંભ વહેલી સવારથી: ભાવનગર લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગરની ઇજનેરી કોલેજ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઠ વાગ્યાથી જ મત ગણતરીની શરુઆત થવાની છે, ત્યારે રાજકીય પક્ષોના એજન્ટો અને સરકારી કર્મચારીઓ પહેલેથી જ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. ભાવનગરના બીપીટીઆઇના મુખ્ય માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. આશા છે કે બપોરના એક કલાક સુધીમાં મતગણતરી પૂર્ણ થશે.

  1. લોકસભા ચૂંટણી 2024નું પરિણામ, જાણો પળેપળની અપડેટ અહીં.. - lok sabha election results 2024
  2. આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ, 8360 ઉમેદવારોના ભાવિ ખુલવાની તૈયારી - lok sabha election results 2024

Last Updated : Jun 5, 2024, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.