ETV Bharat / state

ગુજરાત બન્યું ડ્રગ્સનો દરિયો, પોરબંદરના દરિયા કિનારે બિનવારસી ડ્રગ્સ મળ્યું - drugs found on Porbandar beach - DRUGS FOUND ON PORBANDAR BEACH

ગુજરાતનાં દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી આવવાની ઘટનાઓ વધી રહી છે. જે સૂચન કરે છે કે, ગુજરાતમાં આ પ્રકારના પદાર્થના હેરફેરનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં ફરી એક વાર પોલીસ દ્વારા પોરબંદરના દરિયા કિનારેથી બિનવારસું ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. શું છે તેની કિંમત, અને કયા પ્રકારના આ ડ્રગ્સ છે, જાણવા માટે વાંચો આ અહેવાલ. drugs found on Porbandar beach

પોરબંદરના દરિયા કિનારે બિનવારસું મળી આવેલ ડ્રગ્સ છે માંરેઝુઆના હસીશ (ચરસ)
પોરબંદરના દરિયા કિનારે બિનવારસું મળી આવેલ ડ્રગ્સ છે માંરેઝુઆના હસીશ (ચરસ) (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 7:19 AM IST

Updated : Jun 19, 2024, 7:28 AM IST

પોરબંદર: ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ગઈકાલે ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પેકેટની એટલે કે મરેઝુઆનાની (હાસીશ ) કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે.

પોરબંદરના દરિયા કિનારેથી બિનવારસું ડ્રગ્સના પેકેટ મળી આવ્યા
પોરબંદરના દરિયા કિનારેથી બિનવારસું ડ્રગ્સના પેકેટ મળી આવ્યા (Etv Bharat Gujarat)

મરેઝુઆના (હાસીશ) નામનું ડ્રગ્સ મળી આવ્યું: પોરબંદરના ASP સાહિત્યા વિમદદનિશ ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના (હાસીશ) નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે.

પોરબંદરના દરિયા કિનારે બિનવારસું મળી આવેલ ડ્રગ્સ છે માંરેઝુઆના હસીશ (ચરસ)
પોરબંદરના દરિયા કિનારે બિનવારસું મળી આવેલ ડ્રગ્સ છે માંરેઝુઆના હસીશ (ચરસ) (Etv Bharat Gujarat)

સૌ પ્રથમ FSL તપાસ થાય: સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે. ત્યાર બાદ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ રહેશે. આવા પ્રકારના પેકેટ કચ્છ અને દ્વારકામાંથી પણ મળી આવેલા છે, આથી આ ડ્રગ્સના પેકેટ ક્યાંથી આવે છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  1. ગુજરાતનો દરિયા કિનારો બન્યો ડ્રગ્સ માફિયાઓનું એપી સેન્ટર: પોરબંદરના દરિયાકિનારેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા - Porbander News
  2. ડ્રગ્સનો નશો યુવાનો સુધી ન પહોંચે માટે ગુજરાત પોલીસ લડી રહી છે ડ્રગ્સ સામેની લડાઈ - હર્ષ સંઘવી - Drug trafficking case

Last Updated : Jun 19, 2024, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.