ETV Bharat / state

નાયબ કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી - Deputy Collector Cadre Transferred - DEPUTY COLLECTOR CADRE TRANSFERRED

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા નાયબ કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

નાયબ કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી
નાયબ કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 9:11 AM IST

ગાંધીનગર: હાલ પોરબંદરમાં નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતાં હિરલ બી દેસાઈની સુરેન્દ્રનગરમાં નર્મદા પ્રોજેક્ટ SLAO તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે પ્રિયાંકકુમાર ગલચર કે જેઓ સુરેન્દ્રનગરમાં જીલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની પોરબંદરમાં નાયબ ચૂંટણી અધિકારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.