ETV Bharat / state

ભાવનગરમાં સાર્વત્રિક મેઘ મહેર, જાણો જિલ્લામાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ ? - Rainy weather in Bhavnagar

અત્ર તત્ર ને સર્વત્ર વરસાદની લહેર ફરી વળી છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો છે. અ દરમિયાન ભાવનગર શહેરમાં પણ મેઘરજ મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં વરસાદને પરિણામે કેવી પરિસ્થિતિ છે અને કેટલો વરસાદ વરસ્યો છે જાણવા માટે વાંચો પૂરો અહેવાલ. Rainy weather in Bhavnagar

ભાવનગરમાં સાર્વત્રિક મેઘ મહેર: તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ
ભાવનગરમાં સાર્વત્રિક મેઘ મહેર: તાલુકામાં કેટલો વરસ્યો વરસાદ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 10:06 AM IST

હાલ સુધીમાં જિલ્લાનો કુલ વરસાદ સાડા ત્રણ ઇંચ નોંધાઇ ચુક્યો છે (Etv Bharat Gujarat)

ભાવનગર: શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આમ શહેરમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના ચાર તાલુકામાં મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ધીમીધારના વરસાદે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ભાવનગરમાં સાર્વત્રિક મેઘ મહેર
ભાવનગરમાં સાર્વત્રિક મેઘ મહેર (Etv Bharat Gujarat)

28 જૂને ભાવનગરના તાલુકામાં વરસાદ: ભાવનગર શહેરમાં સવારથી કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ કટકે કટકે વરસવાની શરૂઆત કરી હતી. સવારથી કટકે કટકે વરસતા વરસાદમાં લોકોને હાલાકીનો સામનો કરવાનો સમય આવ્યો હતો. મોડી રાત સુધી કટકે કટકે વરસતો વરસાદ બપોરના સમયે દોઢથી બે કલાક સુધી ધીમીધારે વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં 19 ઇંચ કરતા વધુ વરસાદની જરૂરિયાત એક સીઝન દરમિયાન રહેતી હોય છે ત્યારે હાલ સુધીમાં જિલ્લાનો કુલ વરસાદ સાડા ત્રણ ઇંચ નોંધાઇ ચુક્યો છે.

સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોએ સમયાંતરે વાવણી કરી
સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોએ સમયાંતરે વાવણી કરી (Etv Bharat Gujarat)

જિલ્લાના ક્યાં ગામડાઓમાં વરસાદ: ભાવનગર જિલ્લામાં ખાસ કરીને કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકોનું વાવેતર થયું છે. સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોએ સમયાંતરે વાવણી કરી છે. તાજેતરમાં 15 હજાર કરતા વધુ હેકટરમાં વાવણી નોંધાઇ છે. જો કે જાણવા જેવી બાબત એ છે કે, જિલ્લામાં વાવેતર માટે 4.50 લાખ હેકટર જમીન છે ત્યારે ખરીફ પાકમાં 4.20 લાખ જેટલા હેકટરમાં વાવણી થાય છે જેમાથી 2 લાખ કરતા વધુ કપાસ,ત્યારબાદમ 1 લાખ કરતા વધુ મગફળી અને પછી ડુંગળીનું વાવેતર થતું આવ્યું છે.

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે (Etv Bharat Gujarat)

28જુનના રોજ તાલુકામાં કુલ વરસાદની નોંધણી:

ભાવનગર શહેરમાં પણ મેઘરજ મન મૂકીને વરસી રહ્યા છે
ભાવનગર શહેરમાં પણ મેઘરજ મન મૂકીને વરસી રહ્યા છે (Etv Bharat Gujarat)
  1. નવસારીમાં જામ્યો વરસાદી માહોલ, જાણો નદીઓ અને ડેમોની હાલની સ્થિતિ... Rainy weather in Navsari - Rainy weather in Navsari
  2. ગુજરાતમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, IMDએ શું આપી છે માછીમારોને ચેતવણી, જાણો - Gujarat weather forecast

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.