ETV Bharat / politics

કંગના રનૌત અને ટીવીના 'રામ' અરુણ ગોવિલ સહિત આ 12 હસ્તીઓનું ભાવિ નક્કી થશે, જાણો કોણ છે આગળ અને કોણ પાછળ? - lok sabha election result 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 12:58 PM IST

લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં મત ગણતરી ચાલુ છે. રાજકારણમાં આજે આ 12 ફિલ્મ સ્ટાર્સના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. જાણો લોકસભા ચૂંટણી 2024ના પરિણામની ગણતરીમાં કોણ આગળ છે અને કોણ પાછળ છે., Lok Sabha Election 2024 Result

કંગના રનૌત અને ટીવીના 'રામ' અરુણ ગોવિલ
કંગના રનૌત અને ટીવીના 'રામ' અરુણ ગોવિલ (Etv Bharat)

હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી આજે 4 જૂને ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. ત્યારે ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યાં છે અને આજે તેમના ભાવીનો નિર્ણય ધીમે ધીમે સામે આવી રહ્યો છે. જેમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે. આ સાથે ટીવીના રામ અરુણ ગોવિલ પણ ભાજપના ઉમેદવાર મેરઠથી ચૂંટણી લડી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી દરમિયાન, ચાલો જાણીએ કે કોણ આગળ છે અને કોણ પાછળ છે.

લોકસભા ચૂંટણી 2024 (પરિણામ)માં આ સિતારાઓના ભાવીનો નિર્ણય થશે

કંગના રનૌત - મંડી (હિમાચલ પ્રદેશ) - 34 હજાર મતોથી આગળ (ભાજપ)

કંગના રનૌત
કંગના રનૌત (Etv Bharat)

અરુણ ગોવિલ- મેરઠ (ઉત્તર પ્રદેશ)- 46693 મતોથી આગળ (ભાજપ)

અરુણ ગોવિલ
અરુણ ગોવિલ (Etv Bharat)

રવિ કિશન - ગોરખપુર (ઉત્તર પ્રદેશ) - 16663 મતોથી આગળ (ભાજપ)

રવિન કિશન
રવિન કિશન (Etv Bharat)

મનોજ તિવારી – (ઉત્તર પૂર્વ દિલ્હી) – 36574 મતોથી આગળ (BJP)

મનોજ તિવારી
મનોજ તિવારી (Etv Bharat)

હેમા માલિની- મથુરા (ઉત્તર પ્રદેશ) - 100603 મતોથી આગળ (ભાજપ)

હેમા માલિની
હેમા માલિની (Etv Bharat)

સ્મૃતિ ઈરાની - અમેઠી (ઉત્તર પ્રદેશ) - 24516 મતોથી પાછળ (BJP)

સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની (Etv Bharat)

સયોની ઘોષ- જાદવપુર- પશ્ચિમ બંગાળ- 43560 મતોથી આગળ (TMC)

સાયોની ઘોષ
સાયોની ઘોષ (Etv Bharat)

શત્રુઘ્ન સિંહા – આસનસોલ (પં. બંગાળ) – 4302 મતોથી આગળ (TMC)

શત્રુધ્ન સિંહા
શત્રુધ્ન સિંહા (Etv Bharat)

પવન સિંહ- કરકટ (બિહાર)- 12236 મતોથી પાછળ (અપક્ષ)

પવન સિંહ
પવન સિંહ (Etv Bharat)

લોકેટ ચેટરચી- હુગલી (પશ્ચિમ બંગાળ) - 9935 મતોથી પાછળ (ભાજપ)

લોકેટ ચટર્જી
લોકેટ ચટર્જી (Etv Bharat)

દિનેશ લાલ યાદવ - નિરહુઆ - આઝમગઢ - (ઉત્તર પ્રદેશ) - 22305 મતોથી પાછળ છે (BJP)

દિનેશ લાલ યાદવ
દિનેશ લાલ યાદવ (Etv Bharat)

કાજલ નિષાદ- ગોરખપુર (યુપી)- 16663 મતોથી પાછળ છે (સમાજવાદી પાર્ટી)

કાજલ નિષાદ
કાજલ નિષાદ (Etv Bharat)
  1. લોકસભા ચૂંટણી 2024નો જનાદેશ: ગાંધીનગર બેઠક પર અમિત શાહ 2 લાખથી વધુના મતોથી આગળ, રાજકોટમાં રૂપાલા આગળ - lok sabha election results 2024
  2. આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ, 8360 ઉમેદવારોના ભાવિનો ફેંસલો - lok sabha election results 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.