ETV Bharat / bharat

કર્ણાટકના હાવેરીમાં થયેલ ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોના મોત - ROAD ACCIDENT IN HAVERI

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 28, 2024, 7:45 AM IST

કર્ણાટકાના હાવેરીમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. ટુરિસ્ટ ટ્રાવેલરની મીની બસની લારી સાથે ટક્કર થતાં આ અકસ્માત થયો હતો. આ અથડામણમાં ટીટી વાહનમાં સવાર 13 લોકોના મોત થયા હતા જ્યારે એક મુસાફર ઘાયલ થયો છે. ROAD ACCIDENT IN HAVERI

અથડામણમાં ટીટી વાહનમાં સવાર 13 લોકોના મોત થયા
અથડામણમાં ટીટી વાહનમાં સવાર 13 લોકોના મોત થયા (Etv Bharat Gujarat)

હાવેરી: કર્ણાટકના હાવેરીમાં ટુરિસ્ટ ટ્રાવેલરની મીની બસને અકસ્માત નડ્‌યો હતો, એક લારી સાથે અથડતા ટીટી વાહનમાં સવારમાં 13 લોકોના મોત થયા હતા. હાવેરી જિલ્લાના બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસ ખાતે આજે સવારે આ ઘટના બની હતી.

અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો
અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો (Etv Bharat Gujarat)

સવારે 4 વાગ્યે થયો અકસ્માત: તમને જણાવી દઈએ કે, મૃતકો ભગવાનના દર્શન કરવા સાવદત્તી ગયા હતા. જ્યારે તે દર્શન કરીને શહેરમાં પાછો ફરતો હતો ત્યારે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક છોકરો ઘાયલ થયો હતો અને તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હાવેરીમાં થયેલ ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના થાય મોત
હાવેરીમાં થયેલ ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના થાય મોત (Etv Bharat Gujarat)

આ તમામ મૃતકો શિવમોગાના રહેવાસી છે તેવી માહિતી મળી છે. આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ થયો હતો. બાયડગી પોલીસ હાલ સ્થળ પર જઈને ચેકિંગ કરી રહી છે.

  1. હૃદયદ્રાવક ઘટના... માતાએ તેના 2 પુત્રોને નદીમાં ડુબાડી મોતને ઘાટ ઉતાર્યા, 3જાને નદીમાં ફેંકી દીધો જ્યારે 4થો ભાગવામાં સફળ રહ્યો - Mother killed 3 children
  2. દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છતનો એક ભાગ ધરાશાયી, ચાર લોકો ગંભીર અનેક વાહનો દટાયા - ROOF COLLAPSED AT IGI T3

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.