મહારાષ્ટ્ર: અંબાણી પરિવારે #GaneshChaturthi2024 ના રોજ મુંબઈમાં તેમના નિવાસસ્થાને ભગવાન ગણેશની પૂજા કરી.
દેશભરમાં ગણેશ ચતુર્થીની ગુંજ, મુંબઈના લાલ બાગ ચા રાજાના દર્શન માટે ભક્તોની ઉમટી ભીડ - Ganesh Chaturthi celebration
Published : Sep 7, 2024, 11:26 AM IST
|Updated : Sep 7, 2024, 8:04 PM IST
હૈદરાબાદ: આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક શહેરોની સોસાયટીમાં નાના મોટા ગણેશ પંડાલો જોવા મળી રહ્યાં છે. જ્યારે અસંખ્ય લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણેશનું વિધિવત સ્થાપન કર્યુ છે.
LIVE FEED
અંબાણી પરિવારે કરી ભગવાન ગણેશની પૂજા અર્ચના
ભાજપના નેતા અશોક ચવ્હાણે તેમના નિવાસસ્થાને કરી ગણેશજીની આરતી
નાંદેડ, મહારાષ્ટ્ર: ગણેશ ચતુર્થીના અવસર પર ભાજપના નેતા અશોક ચવ્હાણે તેમના નિવાસસ્થાને ગણેશજીની આરતી કરી.
તેમણે કહ્યું, "આજે અમે બધાએ આવીને ગણપતિની પૂજા કરી. અમે આજે અહીં સારા વાતાવરણમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ભગવાનને અમારી પ્રાર્થના છે કે જ્યાં પણ યુદ્ધ થઈ રહ્યું હોય, તેને તાત્કાલિક રોકવા જોઈએ. એક સલામત પર્યાવરણનું નિર્માણ થવું જોઈએ અને સારા વાતાવરણમાં દેશે પ્રગતિ કરવી જોઈએ."
નાના પાટેકરે તેમના પુત્ર પ્રસાદ સાથે તેમના ઘરે કરી ગણપતિની સ્થાપના
પુણે, મહારાષ્ટ્ર: અભિનેતા નાના પાટેકરે તેમના પુત્ર પ્રસાદ સાથે તેમના ઘરે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી અને પૂજા કરી.
તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ ખૈરતાબાદમાં ગણેશ પૂજા કરી
હૈદરાબાદ, તેલંગાણા: તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ ખૈરતાબાદમાં ખૈરતાબાદ ગણેશ પૂજામાં ભાગ લીધો અને પ્રાર્થના કરી.
અભિનેતા સોનુ સૂદે તેમના નિવાસસ્થાને ગણેશજીની આરતી કરી
અભિનેતા સોનુ સૂદે ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈમાં તેમના નિવાસસ્થાને પરિવાર સાથે ભગવાન ગણેશની આરતી કરી હતી.
નાગપુરના શ્રી ગણેશ મંદિર ટેકરીમાં આરતી કરાઈ
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા શ્રી ગણેશ મંદિર ટેકરીમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પર્વે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો.
કોઈમ્બતુરમાં પુલિયાકુલમ વિનયગર મંદિરમાં પૂજા અને દર્શન માટે ભક્તોનો ધસારો
તમિલનાડુના કોઈમ્બતુરમાં ગણેશ ચતુર્થીના અવસર પર પુલિયાકુલમ વિનયગર મંદિરમાં પૂજા અને દર્શન માટે ભક્તોનો ધસારો
મુંબઈના લાલ બાગ ચા રાજાના દર્શન ભક્તોની ઉમટી ભીડ
મુંબઈ: મુંબઈના લાલ બાગ ચા રાજાના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.