ETV Bharat / bharat

EDએ ​​હૈદરાબાદમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, સંબંધિત દસ્તાવેજો કરાયા જપ્ત - ED conducted search operation

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 11:03 AM IST

3 જૂનના રોજ હેદરાબાદ અને ઓેંગોલ(આંધ્ર પ્રદેશ)માં 8 સ્થાનોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઇઓ મુજબ મેસર્સ ચાડાલવાડા ઇન્ફ્રાટેક લિમિટેડ (CIL) અને બેંક સાથે છેતરપિંડીના મામલામાં સામેલ અન્ય લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED conducted search operation

EDએ ​​હૈદરાબાદમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
EDએ ​​હૈદરાબાદમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું (Etv Bharat)

હૈદરાબાદ: 3 જૂનના રોજ હૈદરાબાદ અને ઓેંગોલ(આંધ્ર પ્રદેશ)માં 8 સ્થાનોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઇઓ મુજબ મેસર્સ ચાડાલવાડા ઇન્ફ્રાટેક લિમિટેડ (CIL) અને બેંક સાથે છેતરપિંડીના મામલામાં સામેલ અન્ય લોકોને ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા. ઇડીએ સીબીઆઇ, એસીબી, હૈદરાબાદ દ્વારા મેસર્સ ચાડાલવાડા ઇન્ફ્રાટેક લિમિટેડ એના ડાયરેક્ટર ચાડાલવાડા રવિંદ્ર બાબુ અને અન્યો સામે ફાઇલ FIRના આધારે તપાસ શરુ કરી હતી.

ફરિયાદના આધારે તપાસ શરુ કરી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હેદરાબાદ દ્વારા લોનની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં પૈસાની હેરાફેરી અને ડાયવર્ઝન, છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રના પરિણામ સ્વરુપ 166.93 કરોડ રુપિયાના જાહેર નાણાનું નુકસાન થયું હતું. CIL જે એક એન્જિનિયરિંગ, ખરીદ અને નિર્માણના કોન્ટ્રાક્ટર તરીકે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અમલીકરણમાં રોકાયેલી હતી. તેણે લોન રકમનો મોટો હિસ્સો જે હેતુ માટે ડાયવર્ટ કર્યો હતો, જેના માટે તેને મંજૂરી આપવામાં આવી હતી.

ડિરેક્ટરોએ લોન ફંડનો દુરુપયોગ કર્યો: ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે, CIL સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેના ફંડ આધારિત અને બિન ફંડ આધારિત ક્રેડિટ સુવિધાઓનો લાભ મેળવીને ક્રેડિટ સુવિધાઓનો આનંદ માણ્યો હતો, અને તેના ડિરેક્ટરોએ બીજા લોકો સાથે મળીને કાવતરુ ઘડીને અને લોન ફંડનો દુરુપયોગ કર્યો હતો.વિવિધ માધ્યમો જેવા કે એડજસ્ટેડ ડિબેન્ચર ટ્રાન્ઝેક્શન, ઇક્વિટી રોકાણ તરીકે ફંડની રાઉન્ડ ટ્રિપિંગ, કર્મચારીઓ/નિર્દેશકો અને તેમના પરિવારના સભ્યોના ખાતામાં લોનની રકમનું ડાયવર્ઝન વગેરેનો ઉપયોગ કરીને તેને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

દસ્તાવેજોની જપ્તિ કરવામાં આવી: તપાસમાં જાણવામાં આવ્યુ છે કે, ડિબેંચર્સનો મોટો હિસ્સો કોઇ પણ અંતર્ગત વ્યવસાયના સંબંધીઓ અને કર્મચારીઓના નામે ખોલવામાં આવેલી સંસ્થાઓને જારી કરવામાં આવ્યો હતો. એટલે જ મોટી સંખ્યામાં ડાયવર્ટ કરવામાં આવેલ ભંડોળમાંથી ત્રીજો પક્ષ ડિરેક્ટરો અને પરિવારના સભ્યોના નામે સંપતિ હસ્તગત કરવામાં આવી હતી, તપાસ ઓપરેશનને કારણે સંપતિઓથી સંબંધિત દસ્તાવેજોની પુન:પ્રાપ્તિ અને જપ્તિ કરવામાં આવી હતી. આ સિવાય ગુનાહિત દસ્તાવેજ અને ડિજીટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.

  1. ચોમાસા પહેલા ડેમમાં શુ કરાય છે તૈયારીઓ ? સિંચાઈ વિભાગની તૈયારીઓ શુ હોય છે ? જાણો અહી... - Bhavnagar Water storage
  2. આખરે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા જુનાગઢ પોલીસની પકડમાં, જૂનાગઢના યુવકનું અપહરણ અને હુમલાનો આરોપ - kidnapping and assaulting case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.