ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાવધાન! આ CCTV ના દ્રશ્યો કરી શકે છે વિચલિત, કુહાડી મારી મોઢાનો કર્યો 'છૂંદો' - સૂતેલા વ્યક્તિ પર કુહાડી વડે હુમલો

By

Published : May 14, 2022, 2:03 PM IST

પંજાબના ભટિંડામાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેના દ્રશ્યો CCTVમાં કેદ થયા (man attacked by axe while sleeping punjab) છે. જેમાં અહીંના ધોબિયાના વિસ્તારમાં ગુરુવારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સૂતેલા વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરવામાં (Attack on sleeping person with an axe) આવ્યો છે. આ પછી ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત વ્યક્તિ અને તેના પર કુહાડી વડે હુમલો કરનાર વ્યક્તિ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી. જેના કારણે રાત્રે તે વ્યક્તિ પર હુમલો થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details