પોરબંદરના બરડા ડુંગરમાં વિશ્વ આદિવાસી દીવસની ઉજવણી કરાઈ - પોરબંદર
પોરબંદર: તાલુકાના બરડા ડુંગરમાં વસતાં માલધારીઓ દ્વારા શુક્રવારના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં માલધારી સમાજના આગેવાનો અને વનવિભાગના અધિકારીઓએ હાજર રહી માલધારીઓને પોતાના હક માટે જાગ્રત રહેવા હાકલ કરી હતી.