ગુજરાત

gujarat

ETV Bharat / videos

Navratri Festival 2022 નવરાત્રીના પ્રથમ દિવસે GMDC ખાતે 300 કલાકારો આદ્યશક્તિ થીમ પર ઝુમ્યા - નવલી નવરાત્રી

By

Published : Sep 27, 2022, 10:40 AM IST

Updated : Sep 27, 2022, 4:08 PM IST

અમદાવાદ ગઈકાલથી માં આધ્યાશક્તિનો પવિત્ર એવો નવલી નવરાત્રીનો Navratri Festival 2022 પ્રારંભ થયો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ ગઈકાલથી નવરાત્રી શરૂ થઈ છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારનો નવરાત્રી મહોત્સવ યોજાયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલથી આદ્યશક્તિની થીમ પર ગરબા કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આરતી કરી અને નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
Last Updated : Sep 27, 2022, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details