હાલમાં આ હાથીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જાણો કારણ... - Viral video of elephant
મહારાષ્ટ્ર : હાથીનો એક વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો(Viral video of elephant) છે. વીડિયો માંથી એક ઊંચા ઝાડ પરથી ફ્રૂટ ખાતો જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો આજરા તાલુકાના હાલોલી ગામનો છે. એક હાથીએ 30 ફૂટ ઊંચા ઝાડ પરથી ફ્રૂટ ખાધું હતું