ગુજરાત

gujarat

By

Published : Oct 17, 2022, 8:22 PM IST

Updated : Oct 18, 2022, 3:18 PM IST

ETV Bharat / videos

ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં વડોદરા શહેરવાસીઓની કંઈક આવી છે માંગ

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ પુર જોશમાં જોવા મળી રહી છે, ત્યારે કોઈ પણ સમયે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં (Etv Bharat Chuntani Charcha) વડોદરા શહેર વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપ હસ્તક છે અને છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારના પ્રધાન મનીષા વકીલ ચૂંટણી જીતતા આવ્યા છે. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Vadodara chuntni charcha) કરવામાં આવી હતી. આ બેઠક પર અનેક મુદ્દાઓની સાથે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે, જેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. મતદારોનું માનવું છે કે, આ વિસ્તારનો યોગ્ય વિકાસ કરી શકે તેવો ઉમેદવાર ચૂંટીશું ત્યારે મતદારો પોતાના મંતવ્યો (Vadodara city public mood) થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા.
Last Updated : Oct 18, 2022, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details