વરરાજાએ મતદાન કરીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી - બોડકદેવ વૉર્ડ
અમદાવાદ : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના બોડકદેવ વૉર્ડમાં અમદાવાદ ઇન્ટરનેશન સ્કૂલમાં વરરાજાએ મતદાન કર્યું છે. પોતાના લગ્ન પ્રસંગમાંથી સમય કાઢીને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી.