અટલ બ્રિજની સુંદરતા ડ્રોન કેમેરામાં થઈ કેદ, જૂઓ વીડિયો - અમદાવાદમાં અટલ બ્રિજ
અમદાવાદમાં રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજ તરીકે ઓળખાતા આઇકોનિક 'અટલ બ્રિજ'નું 27મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈ લોકાર્પણ કરશે. આ બ્રિજ એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત STUP કન્સલ્ટન્ટ્સ લિમિટેડ દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. Atal Bridge in Ahmedabad, Pictures of Atal Bridge,PM Modi will inaugurate Atal Bridge