ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેરલામાં સર્જાયો વિચિત્ર અકસ્માત, જૂઓ કઇ રીતે પરિવારનો થયો આબાદ બચાવ

By

Published : May 4, 2022, 1:29 PM IST

કાસરગોડઃ પૂચકડમાં ચર્ચની સામે અલ્ટો કાર કૂવામાં ખાબકી હતી. કારમાં છ વર્ષના બાળક સહિત ચાર લોકો સવાર હતા. તમામનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને તેમને હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા છે. કારમાં ઉદુમાના વતની અબ્દુલ નાસીર, તેના બાળકો મિથલાજ, વાહિદ અને અજમલ હતા. ઈદની ઉજવણીના ભાગરૂપે અબ્દુલ નાસીરની બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કાર આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ હતી. સ્થાનિક લોકો અને ફાયર ફોર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details