ગુજરાત

gujarat

ETV Bharat / videos

Kerla Kozikod Road Accident: ભયજનક વીડિઓ, ટ્રક વધુ ઝડપે હંકારતા અચાનક મારી પલટી - Shocking video; lorry hits a curve at high speed

By

Published : Apr 28, 2022, 5:56 PM IST

કેરળના કોઝિકોડ નજીક કોયલંદી રાજ્ય ધોરીમાર્ગ પર વળાંક આવતા હાઇ સ્પીડમાં એક ટ્રક પલટી જવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ટ્રકે તેજ ગતિએ વળાંક લેતા નિયંત્રણ ગુમાવ્યું અને પલટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માત સર્જાયો ત્યારે સામેથી કોઈ વાહન આવતું ન હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અકસ્માતનું કારણ રસ્તાનું બાંધકામ હતું. ટ્રકની અંદરના ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ થઈ હતી અને તેઓ કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બુધવારે સવારે બની હતી.

For All Latest Updates

TAGGED:

flips over

ABOUT THE AUTHOR

...view details