કચ્છમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, જુઓ વીડિયો.. - ભચાઉ
કચ્છઃ કચ્છમાં 37 ડિગ્રી ગરમીના વાતાવરણ વચ્ચે ગુરુવાપના રોજ ફરી એક વખત મેઘરાજાએ નવો રાઉન્ડ શરૂ કર્યો હતો. પૂર્વ કચ્છના રાપરના રવ પંથકમાં જોરદાર વરસાદ વરસતા ગામમાં પાણી પાણી થઇ ગયુ હતુ. આસપાસના વિસ્તારો ભચાઉ અને સામખિયાળી પણ જોરદાર ઝાપટા વરસ્યા હતા. મોડી સાંજે ભુજમાં પણ ઝાપટું વરસ્યું હતું અને જ્યારે કેરા પંથકમાં પણ સારા વરસાદના અહેવાલો મળ્યા હતા.