CM ભગવતની જીભ લપસી, કહ્યું અમારે ત્યાં અઢી વર્ષનો છોકરો MP - Aam admi party vadodara
વડોદાર શહેરમાં રેલી કરવા આવેલા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Vadodara road Show) નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે પોસ્ટર પોલિટિક્સ મુદ્દે કહ્યું હતું કે, પોસ્ટર લગાવનાર કંસની ઔલાદ છે. જ્યારે એમની સાથે આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવત માને કહ્યું હતું કે, ઝાડું લગાવો અને કમળનું કિચડ સાફ કરો. શું તમે કોઈ ધારાસભ્ય કે સાંસદ બનવા નથી માંગતા? પંજાબમાં 117માંથી 92 બેઠક આવી છે. એમાંથી 82 પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. 36 વર્ષની યુવતી અઢી વર્ષનો છોકરો અમારે ત્યાં ધારાસભ્ય છે.
Last Updated : Oct 9, 2022, 9:16 PM IST