વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કર્યું, જૂઓ વીડિયો - undefined
દેશ આજે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 9મી વખત આજે લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કર્યું હતું. અને ત્યારબાદ દેશની જનતાને સંબોધન કરવામાં આવી રહ્યું છે.