વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ ખાતે અનોખી રીતે કરાયું સ્વાગત - Prime Minister Modi was given a unique welcome in Rajkot
આજે ગુજરાતના રાજકોટના આટકોટ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ એકસરખી સાડી પહેરીને માથા પર કળશ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાને અહીં નવનિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું અને એક જાહેર સમારોહને સંબોધિત કર્યું હતુું.
TAGGED:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી