કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Kevadia News
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણને લઈ વર્ચ્યુઅલ સંબોધન કરતા કેવડિયાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. બેટરી સંચાલિત બસ અને વ્હિકલ ચાલે તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં માત્ર બેટરી આધારીત બસ, કાર અને ટુવ્હીલર જોવા મળશે.