ખેડૂત સંઘ દ્વારા ભારત બંધના એલાનને કારણે નોઈડામાં ભારે ટ્રાફિક જામ - farmers union
નવી દિલ્હી(નોઈડા): યુનાઈટેડ કિસાન મોરચા દ્વારા આજે 'ભારત બંધ'ની જાહેરાતને કારણે DND પર વાહનોનો લાંબી કત્તારો જોવા મળી હતી. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે 'ભારત બંધ'ની જાહેરાતને કારણે DND પર વાહનોનો ટ્રાફિક જામ થયો હતો.