ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં ગરબાની ધૂમ, યુવાધનમાં અનેરો ઉત્સાહ.. - જૂનાગઢમાં ગરબાની ધૂમ

By

Published : Oct 4, 2019, 6:00 PM IST

જૂનાગઢઃ શહેરમાં જેમ જેમ નવરાત્રી આગળ વધી રહી છે. તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ ખૂબ જ વધી રહ્યો છે. પટેલ કેળવણી મંડળ દ્વારા આયોજિતમાં ઉમિયા ગરબામાં ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને જોસ સાથે ગરબે ઘુમી જગદંબાની આરાધના કરતા હતા. આ ગરબા માત્ર બહેનો માટે જ આયોજિત કરવામાં આવ્યા હતા. આ ગરબામાં ખેલૈયાઓથી માંડીને વાધ્યના કલાકાર તેમજ ગરબાના કલાકાર પણ મહિલાઓ જ રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details