Jagannath Rathyatra 2022: મુખ્યપ્રધાને કરી પહિંદ વિધિ, સોનાની સાવરણીથી કરી સફાઈ - Jagannath rathyatra History
અમદાવાદઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો (Jagannath Rathyatra 2022) શુભારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ (CM Bhupendra Patel Pahind Vidhi) કરી હતી. સાથે જ મુખ્યપ્રધાન સહિત અન્ય પ્રધાનોએ પણ ભગવાનના રથને પણ ખેંચ્યો હતો. જોકે, રથના દોરડાને પણ સ્પર્શ કરવાનો એક અનેરો જ મહિમા હોય છે. ત્યારે મુખ્યપ્રધાને વિધિવત રીતે 145મી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
Last Updated : Jul 1, 2022, 8:45 AM IST