ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં ધોધમાર વરસાદ , ઠેર ઠેર પાણી ભરાતાં સ્થાનિકો પરેશાન - જૂનાગઢ

By

Published : Jul 31, 2019, 11:02 PM IST

જૂનાગઢઃ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠેર-ઠેર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details