ગુજરાત

gujarat

ETV Bharat / videos

બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘમહેર, ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું - Rain in Banaskantha

By

Published : Aug 31, 2021, 7:05 PM IST

બનાસકાંઠા: જિલ્લાના અનેક વિસ્તારમાં આજે મંગળવારે સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. આજના વરસાદે નગરવાસીઓને ચોમાસાનો અહેસાસ કરાવ્યો હતો. આ ધમાકેદાર વરસાદ વરસી જતા ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. સરહદી વિસ્તારોના ગામડાઓમાં પણ સારો આવો વરસાદ વરસ્યો હતો. જોકે આ ધમાકેદાર વરસાદને લઈને વાહનો પણ પાણીમાં તણાયા હતા.

ABOUT THE AUTHOR

...view details