ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદના પગલે વાહનો પાણીમાં ગરકાવ, લોકો થયા ત્રસ્ત - एमपी हिंदी न्यूज

By

Published : Jul 11, 2022, 10:31 PM IST

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ (Heavy rain in Chhindwara District) ચાલુ છે. જિલ્લાના સોસરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી (Flood in Sausar Chhindwara) ગયા હતા અને અનેક ઘરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર પાર્ક કરાયેલા વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. આટલું જ નહીં SDOP ઓફિસ પણ પાણીમાં ડૂબી ગઈ. આ પાણી ભરાવાથી પાલિકા (Rain Water Entered Houses in Sausar Chhindwara) પણ અછૂત રહી ન હતી. મળતી માહિતી મુજબ સોસરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સિવિલ લાઈન્સ વિસ્તાર પાસેના ગટરમાં વરસાદી પાણી વધવાને કારણે ટુ-વ્હીલર ચાલક ફસાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details