ગુજરાત

gujarat

ETV Bharat / videos

નેશનલ ગેમ્સને લઈ હરિયાણાના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ, દરેકના મોઢે એક જ નામ નીરજ ચોપરા - Gold Medalist Neeraj Chopra

By

Published : Sep 30, 2022, 10:04 AM IST

Updated : Sep 30, 2022, 11:57 AM IST

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનો શુભારંભ થઈ ગયો છે. ત્યારે આ વખતે દેશભરમાંથી 7000 જેટલા ખેલાડીઓ આ ગેમ્સમાં ભાગ લેવા આવ્યા છે. અહીં દરેક ખેલાડીઓના મોઢે નીરજ ચોપરાનું જ નામ હતું. નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે અસમના કલાકારો પણ આવ્યા હતા. સાથે જ ETV Bharatની ટીમે હરિયાણાના ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. અહીંની વ્યવસ્થા જોઈને ખેલાડીઓ સંતુષ્ટ જોવા મળ્યા હતા. ખેલાડીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રોત્સાહનના કારણે ખેલાડીઓ અહીં સુધી પહોંચી શક્યા છે. Hariyana players exited national games gujarat opening ceremony Assam Artist in National Games Gujarat Gold Medalist Neeraj Chopra
Last Updated : Sep 30, 2022, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details