GRAM PANCHAYAT ELECTION 2021:પોરબંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બપોર સુધીમાં 51.49 ટકા મતદાન - GRAM PANCHAYAT ELECTION 2021
પોરબંદર જિલ્લામાં કુલ 185 મતદાન મથકો છે, જેમાં 59 સંવેદનશીલ અને 28 મતદાન મથક અતિસંવેદનશીલ જાહેર કરાયા છે,જિલ્લાના મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સવારે 9 કલાક સુધી માં 6.36 ટકા અને બપોરે 1 વાગ્યા સુધીમાં 35.86 ટકા તથા બપોરે 3 કલાક સુધીમાં. 51.49 ટકા મતદાન થયું છે.પોરબંદર તાલુકાનું 51.62 ટકા, રાણાવાવ તાલુકાનું 48.74 ટકા અને કુતિયાણા તાલુકાનું 53.34 ટકા મતદાન થયુ છે.
Last Updated : Dec 19, 2021, 9:05 PM IST