ગઢડા ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિન નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરાઇ - Atal Bihari Vajpayee
બોટાદઃ ગઢડા ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિન નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી સાથે સાત પગલાં ખેડૂત કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ખેડૂતોને કીટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. મુખ્યપ્રધાન તેમજ વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સરકારી યોજનાઓની માહિતી આપી હતી. આજના આ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર, માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ હૂંબલ સહિત ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.