ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ - amreli news
અમરેલી : ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન વીડિયો મેસેજથી માહિતી આપી હતી. સંપર્કમા આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. સાથે તમામ લોકોની માફી માગતા ભાવુક પણ થયા હતા.