ગુજરાત

gujarat

ETV Bharat / videos

જમાલપુરમાં કુતરાનો આતંક, 2 વર્ષના બાળકને લીધું ઝપેટમાં - gujarati news

By

Published : Apr 14, 2019, 8:33 PM IST

અમદાવાદ: શહેરની ગલીઓમાં સ્થાનિક કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે જમાલપુર વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની શેરીમાં રમતા 2 વર્ષના બાળકને કૂતરાએ ઝપેટમાં લીધો હતો અને બચકા ભર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details