ધારી બેઠકના પરિણામ પર ક્યા પરિબળો અસર કરશે તે અંગે વરિષ્ઠ પત્રકાર હરેશ બોરીસાગર સાથે ચર્ચા - Haresh Borisagar
અમરેલી: ધારી વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે, ત્યારે ધારી બેઠકના પરિણામ પર ક્યા પરિબળો અસર કરશે તે અંગે ETV BHARATએ સાથે વરિષ્ઠ પત્રકાર હરેશ બોરીસાગર સાથે ચર્ચા કરી.