ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશુભાઇ પટેલનું અવસાન : પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપી શ્રદ્ધાંજલિ - ભગવાન તેમના આત્માને શાંતિ

By

Published : Oct 29, 2020, 5:01 PM IST

ભાવનગર : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. ગઢડા બેઠક માટે પ્રચાર અર્થે ઘોળા ખાતે પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી ગુરુવારના ચૂંટણી પ્રચાર, પ્રસાર કાર્યક્રમ તથા સભાઓ રદ્દ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા કેશુભાઈ પટેલના અવસાન પર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details