હેરિટેજ સિટી અમદાવાદમાં હેરિટેજ વોલને નુકસાન, તંત્રની બેદરકારી આવી સામે - Heritage Wall
અમદાવાદ: યુનેસ્કો દ્વારા અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરાઈ છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે. પણ હાલ હેરિટેજ વોલની દયનીય સ્થિતી છે.આ બિઝનેસ બનાવી દેવામાં આવી છે. જેના અંગે સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆત કરાઈ હતી. છતાં આજદિન સુધી કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.