ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજ પાલિકાના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો - રાજકીય નેતાઓ

By

Published : Feb 22, 2021, 2:41 PM IST

સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નં.-11ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાજકીય નેતાઓ, ઉમેદવારો કાર્યકર્તાઓ અને વોર્ડ નં.-11ના સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. નગરપાલિકાના વોર્ડ નં.-11ના કોંગ્રેસના ઉમેદવારો અરુણ ઠક્કર, મયુર સિંહ જાડેજા અને પલ્લવીબેન ગઢવી વોર્ડ નં.-11ના લોકો તેમને જંગી બહુમતીથી આ ચૂંટણીમાં જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details