ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભેંસે આપ્યો બે મોઢાવાળા વાછરડાને જન્મ, જૂઓ વીડિયો - ભેંસએ બે મોઢાવાળા વાછરડાને જન્મ આપ્યો

By

Published : Aug 4, 2022, 11:29 AM IST

રાજસ્થાન: ઉદયપુર જિલ્લાના માવલી ​​તાલુકામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભેંસે બે મોઢાવાળા વાછરડાને જન્મ (Buffalo gave birth to a two headed calf) આપ્યો છે. જે હાલ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ માવલી ​​ગામની થામલા પંચાયતમાં એક ભેંસે બે મોઢાવાળા વાછરડાને જન્મ આપ્યો હતો. તેમના જન્મ પછી, તેમને જોવા માટે ગ્રામજનોની ભીડ એકઠી થઈ હતી. હાલમાં વાછરડું સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહેવાય છે.

ABOUT THE AUTHOR

...view details