ગુજરાત

gujarat

By

Published : Jun 26, 2020, 10:51 PM IST

Updated : Jun 26, 2020, 10:56 PM IST

ETV Bharat / videos

બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ

બોટાદઃ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તાલુકા અને શહેરના તમામ આગેવાનો તથા કાર્યકરો અને અલગ-અલગ સેલના હોદ્દેદારો, કાર્યકરો અને નગરપાલિકાના ચૂંટાયેલા શભ્યોએ ખાસ હાજરી આપી હતી.
Last Updated : Jun 26, 2020, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details