ગુજરાત

gujarat

By

Published : Feb 23, 2021, 6:36 PM IST

ETV Bharat / videos

અમદાવાદના બોડકદેવ વોર્ડમાં ભાજપની પેનલની જીત

અમદાવાદ: આજે મંગળવારે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઈ છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોડકદેવ વૉર્ડની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં દીપ્તિ અમરકોટિયા, દેવાંગ દાણી, ચેતન પરમાર અને વાસંતી પટેલનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details