ગુજરાત

gujarat

ETV Bharat / videos

બારમાં ડાન્સ કરનાર યુવતીએ રામલીલાના મંચ પર લગાવ્યા ઠુંમકા, જૂઓ વીડિયો - કાનપુર દેહતમાં સ્ટેજ પર બાર બાલાએ ડાન્સ કર્યો

By

Published : Sep 24, 2022, 1:42 PM IST

ઉત્તર પ્રદેશ : યુપીના કાનપુર દેહાત જિલ્લાના અકબરપુર શહેરમાં રામલીલા કાર્યક્રમ દરમિયાન બારમાં ડાન્સ કરનાર યુવતીએ રામલીલાના મંચ પર (Bar Bala Danced In Ramlila) લગાવ્યા ઠુંમકા લગાવ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એકવાર બાલા ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં બાર બાલા લાંબા સમય સુધી ડાન્સ કરતો જોવા મળી રહ્યી છે.

ABOUT THE AUTHOR

...view details