ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી : બાપુનગર વૉર્ડમાં ભાજપ ઉમેદવાર પેનલની જીત

By

Published : Feb 23, 2021, 4:05 PM IST

અમદાવાદ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાપુનગર વૉર્ડની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં ભાજપના ઉમેદવાર અશ્વિન ગજ્જરનો વિજય થયો છે, જે બાદ તેમને બાપુનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details