શામળાજીમાં ભગવાન શામળીયાને સુવર્ણ વાંસળી અર્પણ કરાઈ, જુઓ વીડિયો - દર્શનાર્થીઓ
શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શામળીયોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો. ભગવાનનાં વસ્ત્રો, ભોગ અને શ્રુંગારની સાથે ખાસ ડિઝાઈન કરેલ નવી સુવર્ણ વાંસળી પણ અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ શ્રુંગાર આરતી કરવામાં આવી હતી.