ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ કચેરીમાં લાગી આગ, સરકારી દસ્તાવેજો બાળીને ખાખ - fire

By

Published : Aug 22, 2019, 4:41 AM IST

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ કચેરીમાં આગનો બનાવ બનતા આગમાં કચેરીમાંના કેટલાક કમ્પ્યુટર અને કેટલાક અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. આગની જાણ જૂનાગઢ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગને કારણે કચેરીના કમ્પ્યુટર અને કેટલાક અગત્યના દસ્તાવેજો બાળીને ખાક થઇ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details