ગુજરાત

gujarat

ETV Bharat / videos

વીડિયો વાયરલ થયા જ લોકોએ કહ્યું, આ મહાન યોદ્ધાને 21 તોપોની સલામી - વાયરલ કોમેડી વીડિયો

By

Published : Jun 28, 2022, 12:32 PM IST

Updated : Aug 10, 2022, 4:55 PM IST

સોશિયલ મીડિયા પણ અનેકો વીડિયો વયરલ થતા હોય છે. આ દિવસોમાં વધુ એક વાયરલ વીડિયો (Video Viral On Social Media) સામે આવ્યો છે. આ વીડિયો એક્ટર અને કોમેડિયન સુનિલ ગ્રોવરે પોસ્ટ (comedian Sunil Grover Post) કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, 4 નાના બાળકો સાથે 2 મહિલાઓ અને એક પુરૂષ બાઈક પર બેસતા નજર આવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, એ તમામ લોકો માત્ર એક જ બાઈક પર બેસી રહ્યા હતા. 7 લોકો બાઈક (7 people on a bike) પર બેસીને તે લોકો તો નીકળી ગયા પરંતુ, ત્યાં કોઈ ઉભેલા વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો લઈ લીધો અને સોશિયલ મીડિયામાં તેને પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયો સુનિલ ગ્રોવરે પોસ્ટ કર્યા બાદ, લોકો ખુબ જ મજાક ભરી કોમેન્ટ્સ આપી રહ્યા છે. એક યુજર્સે લખ્યું કે, આમને વીર ચક્ર મળવું જોઈએ, તો બીજાએ લખ્યું - આ મહાન યોદ્ધાને 21 તોપોની સલામી
Last Updated : Aug 10, 2022, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details